Text Size

PrintE-mail
Hindu Swayamsevak SanghHindu Symbols

Hindu SwayamSevak Sangh - Gujarati

Hindu SwayamSevak Sangh - Gujarati

Price per Unit (piece): £5.90


Title:  

Hindu Swayamsevak Sangh 

Author:  Rameshbhai Mehta

8190426087

Type: Paperback
Pages: 328
Description: ૧૯૨૫ની સાલના દશેરાના શુભદિને 'રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ'ની સ્થાપના થઈ. ડૉ. કેશવ બળીરામ હેડગેવારજીએ નેવું વર્ષ પૂર્વે જેનું બીજારોપણ કરેલું એ વટવૃક્ષની આજે કેટકેટલી શાખાઓ વિસ્તરી છે, એના જે વિધવિધ પર્ણો પલ્લવિત થયાં છે એની ગણતરી કરવી કઠિન છે. પરંતુ આજે ભારતીય જનમાનસમાં આ સંગઠનના મૂળ ઊંડે સુધી વિસ્તરેલાં છે અને એ પણ સમર્થ અને સશક્તપણે અને આજે આ સંગઠન વટવૃક્ષની ગતિ અને શૈલી પ્રમાણે વિકાસ કરી રહ્યું છે. આ સંગઠનનો પ્રસાર માત્ર ભારત પૂરતો જ મર્યાદિત નથી રહ્યો પણ પરદેશમાં સુધ્ધાં જે જે સ્થળે ભારતીય વસેલ છે ત્યાં ત્યાં એની છાયા વિસ્તરી છે. સંઘની વિદેશમાંની શાખાઓ વિદેશવાસી ભારતીયોને પોતાની માતૃભૂમિ સાથે, મૂળભૂત સંસ્કૃતિ સાથે મજબૂત રીતે સાંકળી રાખનારી એક કડીરુપ છે. 'રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ' એક સંસ્થા માત્ર નથી, એ સ્વદેશ સાથે સંયોજન કરનારી જીવનદોર છે! પરંપરા છે!
Other Info: Gujarati

Availability

In Stock: 3






more categories


Ganvesh (0)

Publications

Publications (2)


Customer Login

Weekly Quote...

Take up one idea. Make that one idea your life - think of it, dream of it, live on that idea. Let the brain, muscles, nerves, every part of your body, be full of that idea, and just leave every other idea alone. This is the way to success, that is way great spiritual giants are produced.

Swami Vivekananda